Arjun Rampal and Shoaib Ibrahim Danced On Teri Ankhya ka yo kajal Song
  • Home
  • Videos
  • ‘તેરી આંખ્યા કા યો કાજલ..’ ગીત પર અર્જુન રામપાલ અને શોએબ ઇબ્રાહિમે કર્યો જોરદાર ડાન્સ

‘તેરી આંખ્યા કા યો કાજલ..’ ગીત પર અર્જુન રામપાલ અને શોએબ ઇબ્રાહિમે કર્યો જોરદાર ડાન્સ

 | 6:05 pm IST

જે.પી.દત્તા પોતાની નવી ફિલ્મ ‘પલ્ટન’ સાથે આવી રહ્યા છે. ‘પલ્ટન’ની ટીમ અત્યારે પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમ એક પ્રમોશનલ પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટીમાં સૌથી વધારે રંગમાં દીપિકા કક્કડનો પતિ શોએબ ઇબ્રાહિમ જોવા મળ્યો હતો. શોએબે જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો સાથ આપવા અર્જુન રામપાલ પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વિડીયો શેર કર્યો છે. અર્જુન રામપાલ અને શોએબ સપના ચૌધરીનાં ‘તેરી આંખ્યા કા યો કાજલ’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.