VIDEO: Army destroyed 120 mm live mortar shell in Balakote village
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: લાઈવ બોમ્બ ફૂટતાં ના જોયો હોય તો જોઈ લો, આર્મી વાળાએ ખુરદે ખુરદા બોલાવી દીધા

VIDEO: લાઈવ બોમ્બ ફૂટતાં ના જોયો હોય તો જોઈ લો, આર્મી વાળાએ ખુરદે ખુરદા બોલાવી દીધા

 | 3:38 pm IST

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જમ્મુ કાશ્મીરનો છે. તમે માત્ર ફિલ્મમાં જ બોમ્બ ફૂટતા જોયો હશે. પરંતુ આ વીડિયોમાં તમારૂ લાઈવ બોમ્બ ફૂટતા જોવાનુનં સપનું પણ પૂરૂ થઈ જશે.

પુંછમાં એક સ્થળેથી સેનાએ 120 mm લાઈવ મોરટાર ઝડપી પાડ્યો છે. 14 સપ્ટેમ્બરની આ ઘટના છે. મેન્ધર સબ-ડિવિઝનના બાલાકોટ ગામમાં મકાનોની નજીકનાં વિસ્તારમાંથી 120 મીમીનો લાઈવ મોર્ટાર સેલ મળી આવ્યો હતો અને આર્મીએ તેનો નાશ કર્યો હતો. આ અંગે માહિતી મળી છે કે કોઈ જાન-માલને નુકસાની નથી થઈ.

વીડિયોમાં જોઈ શકાય છે કે લાઈવ મોર્ટાર મળતાની સાથે જ આજુબાજુનાં વિસ્તારમાં અફડાતફડી મચી જાય છે. ત્યારબાદ બે જવાન આવે છે અને આ મોર્ટાર સેલનો નાશ કરે છે. તો જુઓ લાઈવ શોકિંગ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન