Army team rescues goats from the roof of a submerged house video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આખું ઘર પાણીમાં ડૂબી ગયું છતાં પોતાની પહેલા બકરાંને બચાવ્યાં, જોઈને હૈયુ હરખાશે

VIDEO: આખું ઘર પાણીમાં ડૂબી ગયું છતાં પોતાની પહેલા બકરાંને બચાવ્યાં, જોઈને હૈયુ હરખાશે

 | 11:31 am IST

એક વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયો છે પંજાબના જલ્લા માજરા ગામનો. અહીંયા લોકોનો પશુ પ્રેમ સાફ સાફ જોવા મળ્યો હતો. પોતાનું આખું ઘર પાણીમાં ડુબી જાય છે અને આર્મી ત્યાં બકરાંનુ રેસ્કયૂ કરવા માટે આવે છે. નવીનશહેરના પૂરગ્રસ્ત ગામ જલ્લા માજરામાં આર્મીની ટીમે ડૂબી ગયેલા મકાનની છત પરથી બકરાને બચાવ્યા હતા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા મારફતે ખુબ શેર થઈ રહ્યો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન