arpita-sharma-and-ekta-kapoor-given-a-party-on-the-occasion-of-diwal
  • Home
  • Featured
  • Photos: અર્પિતા શર્માના ઘરે પાર્ટીમાં સલમાન તેના પરિવાર સાથે આવ્યો નજરે

Photos: અર્પિતા શર્માના ઘરે પાર્ટીમાં સલમાન તેના પરિવાર સાથે આવ્યો નજરે

 | 3:30 pm IST

સલમાન ખાનની બહેન અર્પિતા શર્માએ દિવાળી પર ખાસ પાર્ટી આપી હતી જેમાં ભાગ લેવા પૂરો ખાન પરિવાર નજરે પડ્યો હતો. પાર્ટીમાં સલમાન ખાને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી તો પાપા સલીમખાન તેની બેગમ હેલન સાથે નજરે ચડ્યા હતા. સલીમખાન હેલન સાથે ખુબજ ઘનિષ્ઠ સબંધ ધરાવે છે.

આ પાર્ટીમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ. સલમાન તેના પરિવાર સાથે વારેતહેવારે નજરે ચડે છે. સલમાન તેના ભાણેજ આહિલ સાથે મસ્તી કરતો ઘણીવાર જોવા મળે છે. આ ખાસ મોકા પર અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ જ્યાર્જીયા એન્ડ્રીની સાથે નજરે ચડ્યો હતો. લૂલિયા વંતુર પીળા રંગના સુટમાં ખુબજ સુંદર લાગતી હતી.

જેકલીન ફર્નાન્ડીઝ આ પાર્ટીમાં નજરે ચડી હતી. શિલ્પા શેટ્ટી તેની બહેન શમિતા શેટ્ટી સાથે નજરે આવી હતી. શિલ્પા શેટ્ટી પુરા પરિવાર સાથે નજરે ચડી હતી. સલમાનના જીજાજી અતુલ અગ્નીહોત્રી આ પાર્ટીમાં નજરે ચડ્યો હતો. રિતેશ દેશમુખ પણ આ પાર્ટીમાં જોવા મળ્યો હતો.