BhaktiWithSandesh Arrangement of the Treasury and its benefits
  • Home
  • Featured
  • ઘરમાં જો આ ખુણે રાખશો તિજોરી લક્ષ્મીજીની ઉતરશે કૃપા, Video

ઘરમાં જો આ ખુણે રાખશો તિજોરી લક્ષ્મીજીની ઉતરશે કૃપા, Video

 | 8:57 am IST

જીવનમાં વાસ્તુ શાસ્ત્રનુ ખુબ જ મહત્વ રહેલુ છે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે વાસ્તુ પ્રમાણે ઘરમાં કે કાર્ય સ્થળ પર ગોઠવણી જીવનને સુખદ અને સરળ બનાવે છે.

ત્યારે ભક્તિ સંદેશના માધ્યમથી પણ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા આપને આપે છે વાસ્તુની ટીપ્સ જેમાં આજે જાણીશુ ઘરમાં તિજોરીની ગોઠવણી કેવી રીતે કરવી અને સાથે જ જાણીશુ તેનાથી થતા લાભ અંગે. 

વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવાંમા આવ્યુ છે કે ઘરની સુખ શાંતી અને તબીયત જાળવવા માટે કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેને કરીને તમે મુશ્કેલીઓથી પાર ઉતરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન