Arrest of beggars in Surat who swindled crores with a bank
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતમાં બેંકની સાથે કરોડોની ઠગાઈ કરનારા ભેજાબાજોની ધરપકડ

સુરતમાં બેંકની સાથે કરોડોની ઠગાઈ કરનારા ભેજાબાજોની ધરપકડ

 | 9:29 am IST
  • Share

સુરત શહેરમાં બેંક સાથે જ ઠગાઈ કરવામાં આવી છે. અને તે પણ લાખોની નહીં કરોડોની. જી, હા બેંક પાસેથી લોન લઈ 22 લોકોએ 16.51 કરોડની છેતરપિંડી કરી છે. કરોડોની છેતરપિંડી કરનાર ભેજાબાજોને સુરત ઈકો સેલે ઝડપી પાડ્યા છે. 22 માથી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં ખુદ બેંકના મેનેજરની સંડોવણી બહાર આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો