180X600.jpg
Jul 30,2016 07:21:22 AM IST
 

ડોક્ટરે મહિલા દર્દીઓની તપાસના બહાને બનાવી 361 અશ્લિલ ફિલ્મો

Mar 17, 2013 15:43 NRI >
 
Doctor,Women,Film,London,Girl,Nude Video,Sexy Film Tags:   Doctor Women Film London Girl Nude Video Sexy Film comment     E-Mail     Print    
 
Viewed: 8585
Rate: 3.0
Rating:
Bookmark The Article

લંડન 17, માર્ચ

બ્રિટનમાં ભારતીય મૂળનો એક ડોક્ટર 'જેમ્સ બોન્ડ' સ્ટાઈલમાં મહિલા દર્દીઓના ચેકઅપ દરમ્યાન પોતાની ઘડીયાળ દ્વારા અશ્લિલ ફિલ્મ શૂટ કરી લેતો હતો. 45 વર્ષના ડોક્ટર જી પી દવિંદરજીત બેંસે ત્રણ વર્ષમાં 350થી વધારે હાઈ ક્વોલીટી ફિલ્મોની રેકોર્ડિંગ કરી હતી.

દરવિંદર બેંસ મહિલા દર્દીની કેટલીક રીતે જરૂર વગરની તપાસ કરતા હતા. જ્યારે એવા કોઈ પરિક્ષણોની જરૂરત હોતી નહોતી. તે ખાસ કરી બ્રેસ્ટ અને કમરથી નીચેના ભાગને પરિક્ષણનું બહાનું કરી દેખતો અને અડતો. ડોક્ટરની આ કરતૂતમાં 30 મહિલાઓ શિકાર બની. તેમાં 14 વર્ષથી લઈ 51 વર્ષ સુધીની મહિલાઓ શામેલ છે. ડોક્ટરનો પરિવાર પણ બે હાઈટેક ઘડિયાળ દ્વારા ફિલ્મ શૂટ કરતો હતો. ઉલ્લેખનીય છે કે આવી ખૂફિયા ઘડિયાળ 60 પાઉંન્ડમાં આસાનીથી મળી જાય છે. 
 
Share This