રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને કલાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુર્હુત કરાયું હતું. મંત્રીએ એસ.આર.પી.ગ્રાઉન્ડ મડાણા ખાતેથી ગવર્મેન્ટ એમ્પ્લોય પ્રીમિયર લીગ 3 નો પ્રારંભ કરાવીને પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.મંત્રી પ્રવીણભાઈ માળીએ...