Sep 18,2014 03:09:55 PM IST
 

'આરબીઆઈ મે મહિનામાં ઘટાડી શકે છે વ્યાજ દર'

Apr 17, 2013 12:21 Business > Business News
 
Tags:   RBI Intrest India Economi comment     E-Mail     Print    
 
Viewed: 1600
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 17, એપ્રિલ

પ્રમુખ વૈસ્વિક બ્રોકરેજ ફર્મ નોમુરાએ કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ) અગામી 3 મેના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.

જોકે, ફર્મે સ્પષ્ટ કહ્યું કે આ ઘટાડાની સંભાવના 80 ટકા છે પરંતુ આવું બનશે જ તેવું કહેવું મુશ્કેલ છે.

નોમુરાએ પોતાના એક રિસર્ચ નોટમાં કહ્યું કે વિકાસ દરની ધીમી રફ્તાર અને થોક મુલ્ય આધારિત મોંઘવારી દરમાં ઘટાડાને જોઈ અમારૂ માનવું છે કે રિઝર્વ બેંક વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે, પરંતુ આ નિશ્ચિત નથી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com