Sep 03,2014 05:14:39 AM IST
 

મોંઘી થઇ બાઇકની સવારી

Apr 18, 2013 11:18 Business > Business News
 
Tags:   Motorcycle Scooter Hike Price Two Wheeler Manufacturers Honda Motorcycle Scooter India Bajaj Auto TVS Motor comment     E-Mail     Print    
 
Viewed: 3207
Rate: 2.1
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 18 એપ્રિલ

ટુ વ્હીલર બજારમાં શીર્ષ કંપનીઓમાં શામિલ બજાજા ઓટો, હોન્ડા મોટરસાયકલ અને ટીવીએસના ખર્ચમાં વધારાને કારણે તેમની ગાડિયોના ભાવમાં પણ વધારો કર્યો છે. હોન્ડા અને ટીવીએસે તેની બધી જ કારના ભાવમાં 800 સુધીનો વધારો કર્યો છે જયારે બજાજે 500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

ટુ વ્હીલર વેચાણમાં દેશની સૌથી મોટી ત્રીજી કંપની બજાજાના પ્રેસિડેન્ટ શ્રીનિવાસે જણાવ્યુ હતુ કે, ગાડિયોના ભાવ 300 થી 500 રૂપિયા સુધી વચ્ચે વધારવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં વધારાને કારણે ટ્રકોના ભાડા પણ વધી ગયા છે. તે કારણથી કંપનીની પરિવહન સેવા પણ વધી છે. હોન્ડા મોટરસાયકલના વાઇસ પ્રેસિડેન્ટ વાઇ.એસ.ગુલેરિયાએ જણાવ્યુ હતુ કે, કેટલાક દિવસો પહેલા ઇન્સ્યુરન્સ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. હવે, ડીઝલના ભાવથી ભાડા વધી રહ્યા છે. કિંમતના વધારા પછી કંપનીની આઠ બાઇકો હવે 45,101 થી 1.77 લાખ રૂપિયાની વચ્ચે મળશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com