May 29,2015 12:00:47 AM IST
 

પર્યટકોને આકર્ષવાનો ફંડા

Apr 19, 2013 11:55
 
Tags:   Kruz Boat Toorist Traveling India comment     E-Mail     Print    
 
Viewed: 2663
Rate: 3.5
Rating:
Bookmark The Article

ન્યૂયોર્ક : 19, એપ્રિલ

પર્યટકોમાં ઘટાડો અને મંદીના માર સામે ઝઝૂમી રહેલી ક્રૂઝ ઇન્ડસ્ટ્રીએ લોકોને આકર્ષવા માટે નવા નવા નુસખા શોધવાનું શરૃ કરી દીધું છે. આ ઉદ્યોગ ઇચ્છે છે કે, પર્યટકો ક્રૂઝની સવારી કરે અને તેઓ અહીં દરેક પ્રકારનો આનંદ માણે જે તેઓ તેમનાં જીવનમાં માણવા માગતાં હોય છે. રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલ આવતા વર્ષે એક અનોખું ક્રૂઝ પાણીમાં ઉતારશે, જેમાં ઘણીબધી વિશેષતા હશે, આવા જ એક અન્ય ક્વોન્ટમ શિપમાં ૧૮ ડેક, ૨,૦૯૦ સ્ટેટરૃમ હશે, જેમાં ૪,૧૮૦ સહેલાણી સફર કરી શકશે.

 કેપ્સ્યૂલ સાઇડ

નોર્થસ્ટાર નામની આ સુવિધામાં મોતીના આકારનો ગ્લાસ કેપ્સ્યૂલ ૧૪ લોકોને ક્રૂઝથી દૂર(કેપ્સ્યૂલમાં) લઈ જશે અને અલગ પ્રકારના રોમાંચનો અનુભવ કરાવશે. આ કેપ્સ્યૂલ પર્યટકોને દરિયાની સપાટીથી ૩૦૦ ફૂટ ઊંચે લઈ જશે.

 આ પણ...

આ ક્રૂઝમાં રોલર સ્કેટિંગ, સર્કર સ્કૂલ, ફ્લાઇટ ટ્રેપ્સનો પણ સમાવેશ થાય છે, તેમાં બમ્પર કાર પણ હશે. 'ક્વોન્ટમ ઓફ સીઝ' ક્રૂઝમાં 'બમ્પર કાર' જેવી ગેમની પણ સુવિધા મળશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com