Sep 20,2014 03:27:38 PM IST
 

બોસ્ટન બોમ્બ બ્લાસ્ટ : આઠ ભારતીય રનરોનો પણ આબાદ બચાવ

Apr 19, 2013 15:46 NRI > US
 
Tags:   FBI America Bosten Bomb Blast Attack Terrorist Kill Death Indian NRI Runner comment     E-Mail     Print    
 
Viewed: 5131
Rate: 1.0
Rating:
Bookmark The Article

વોશિંગટન 19, એપ્રિલ

લગભગ ૮ ભારતીયો જેમણે બોસ્ટોન મેરાથોનમાં ભાગ લીધો હતો જ્યાં હમણાં જ રવિવારે આતંકવાદી હુમલો થયો હતો, તેમાં આપણા દેશના રનરોનો આબાદ બચાવ થવા પામ્યો છે.  આ સાથે તેમાંથી એક રનરે બહદુરી પૂર્વક બોમ્બ બ્લાસ્ટમાં  ભોગ બનનારાઓ ને બચાવાનું કામ પણ કર્યુ હતુ.

૨૫ વર્ષ ના અમેરિકન ભારતીય ડો. વિવેક શાહ, કે જે બોસ્ટોન ની ન્યુ ઇંગ્લેંડ બાપ્ટીસ્ટ હોસ્પીટલ મા સર્જન તરિકે કામ કરે છે તે ફક્ત ૨૫ યાર્ડસ ના અંતરે જ હતા જ્યારે ત્યાં બે બ્લાસ્ટ થયા.

ડો શાહે બોસ્ટનની એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે,  મારી પત્ની, પુત્રી, માતા-પિતા અને બહેન કે જેઓ ફિનિશ લાઇને ઉભા હતા”, તેઓની પરવા કર્યા વગર હું ભોગ બનનારા તરફ દોડ્યા. તેમણે વધુમાં કહ્યું કે હું ફ્ક્ત એ પ્રયાસ કરતો હતો કે કોઇ ને તાત્કાલિક સારવાર ની જરુર છે, જો કોઇ ને લોહી નીકળતું હોય તો તેમને પ્રાથમિક સારવાર આપી શકુ. જેવી ત્યા સ્થિરતા આવી તેવો હું મારા પરિવાર ને શોધવા ગયો

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
View More
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com