Oct 25,2014 09:42:29 AM IST
 

OMG: આ સ્ટંટમેનના કોઈ હાડકાં તૂટવાના બાકી નથી, તસવીરો

Apr 20, 2013 12:14 Offbeat
 
Tags:   Danny MacAskil Bycyle Cycle Stunt man Scotland Strange news Photograph.world comment     E-Mail     Print    
 
Viewed: 1297
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. ૨૦
  • હાંસડીનું હાડકું  - ૨૦૦૯માં છ મહિનામાં ત્રણ વાર ભાંગ્યું
  • કરોડરજ્જુ  -  ૨૦૧૧માં ગાદીનું ઓપરેશન કરાવ્યું હતું.
  • ડાબો ઘૂંટણ - ૨૦૧૧માં ઓપરેશન
  • જમણાં કાંડામાં ફ્રેક્ચર, આંગળીઓમાં ફ્રેક્ચર,

સાઇકલને ઊભેલાં ઝાડનાં થડ પર ચલાવવી તો ક્યારેક લોખંડની રેલિંગ પર ચલાવવા જેવા અનોખા શોખ સ્કોટલેન્ડના આ સાઇકલપ્રેમી સ્ટંટમેનના છે, જોકે ૨૭ વર્ષીય સ્ટંટમેન ડેની મેકઆસ્કિલને તેના આ શોખ ઘણી વાર ભારે પડયા છે. સાઇકલ સાથે સ્ટંટ કરવાનું શૂરાતન એને એટલું છે કે, અલગ અલગ સ્ટંટ દરમિયાન માત્ર છ મહિનામાં(૨૦૦૯માં) ત્રણ વાર તે તેની હાંસડી ભાંગી છે. પોતાની બેક ફિલ્પ્સ અને રૃંવાડાં ઊભાં કરતાં સ્ટંટ્સેે તેને ઇન્ટરનેશનલ સેન્સેશન બનાવ્યો હતો અને હવે ફરી તે તેની નવી છ ભાગની વીડિયો સિરીઝ 'ઇમેજિનેટ' સાથે ઇન્ટરનેટ પર પાછો ફર્યો છે. ૧૫ મિનિટના પહેલા ભાગના વીડિયોને અત્યાર સુધીમાં ૬ કરોડથી વધુ હિટ મળી છે. રેડબુલનો આ સાઇકિલસ્ટ 'સુપરમેન', 'રેમ્બો' જેવી ફિલ્મના સ્ટંટમેનના ડોક્ટર્સ પાસે પોતાની સારવાર કરાવે છે.


















 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com