180X600.jpg
Sep 02,2015 11:54:26 AM IST
 

રિહાન્ના ગર્ભવતી હોવાની અફવા!

Apr 20, 2013 15:28 Entertainment >
 
Tags:   Hollywood Rihanna Diamond World Tour Child comment     E-Mail     Print    
 
Viewed: 1375
Rate: 0
Rating:
Bookmark The Article

20  એપ્રિલ

ગાયિકા રિહાન્ના વિશે તે દિવસોમાં અફવા છે કે, તે માતા બનવાની છે. તે તેના સંગીત દરમિયાન ડાયમંડ વર્લ્ડ ટુરના કાર્યક્રમોની કેટલીક તારીખો રદ કર્યા પછી તેના ગર્ભવતી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 25 વર્ષની રિહાન્ના રૈપર ક્રિસ બ્રાઉન સાથે સંબંધ છે. જાણવા મળ્યુ છે કે, આ દિવસોમાં રિહાન્ના ડોક્ટરની પાસે વધુ ચક્કર લગાવી રહી છે.
કેટલાક દિવસો પહેલા રિહાના માતા બનવાની ઇચ્છા જાહેર કરી હતી અને બ્રાઉનની સાથે પરિવાર વધારવાની વાતની ના પણ પાડી નહી.

સુત્રોના જણાવ્યા અનુસાર રિહાન્નાએ જણાવ્યુ હતુ કે, "આગામી પાંચ વર્ષમાં હું ઓછામાં ઓછા એક બાળકની માતા હોઇશ. હવે અમે પરિપક્વ થઇ ગયા છે અને સમય પણ યોગ્ય છે. અમે અમારા સંબંધની નવી શરૂઆત કરીને અને તેમાં ખુશ છીએ."
 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com