180X600.jpg
Jun 25,2016 03:53:51 PM IST
 

ડોક્ટરે મહિલાના નિતંબમાં ભર્યા ટાયરના ટુકડા - પછી થઈ જોવા જેવી....

Apr 20, 2013 20:13
 
Doctor,Hospital,Tyre,Women,Girl Tags:   Doctor Hospital Tyre Women Girl comment     E-Mail     Print    
 
Viewed: 24001
Rate: 2.7
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, તા. ૨૦

એકલા ભારતમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ મૂર્ખ ડોક્ટરોની કોઈ કમી નથી. તેના ઉદાહરણ સ્વરૃપે પાછલા દિવસોમાં જ આવી એક મુર્ખામીભરી ઘટના સામે આવી હતી. મિયામીમાં એક નાઈટ ક્લબમાં કામ કરતી યુવતીને કમરમાં અને નિતંબમાં અસહ્ય દુખાવો થતાં તે સાઉથ ફ્લોરીડામાં આવેલા એક સરકારી મેડિકલ સેન્ટરમાં ગઈ હતી. જ્યાં એક્સ-રે કરાવ્યા બાદ માલુમ પડયું કે, તેની કમર અને નિતંબમાં કઈક વિચિત્ર છે. આ પહેલા તેણે કોની પાસે સારવાર કરાવી હતી તે અંગે પુછતા આખી ઘટના સામે આવી હતી.

યુવતીએ જણાવ્યું હતું કે, તેણે પોતાની ફિગરને વધારે આર્કિષત કરવા માટે સર્જરી કરાવી હતી. આ સર્જરી દરમિયાન ફિગર એક્સપર્ટ ડોક્ટરે તેના નિતંબને સાવ બગાડી દીધા હતા. મેડિકલ સેન્ટરમાં જ્યારે તપાસ અને ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે માલૂમ પડયું કે, તેના નિતંબમાં ભરેલા ટાયરના ટુકડાઓમાં સીમેન્ટ અને પાણી ભરેલું હતું. દર્દમાંથી રાહત મેળવવા માટે આ ઢોંગી ડોક્ટરે થોડાક દિવસો સુધી તો પેઈન કિલરના ઇન્જેક્શન લેવા માટે કહ્યું હતું. પરંતુ ઇન્જેક્શનની અસર પુરી થતા ફરીથી દુખાવો શરૃ થતો હતો. ત્યાર બાદ આ વાતનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ તુરંત પોલીસે આ ૩૦ વર્ષની ડોક્ટરની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વધારે એક ખુલાસો થયો કે આ

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com