Nov 27,2014 12:01:53 PM IST
 

શહેરમાં તા.૨૧ થી ૨૩ સુધી પાણી અનિયમિત

Apr 21, 2013 01:12 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 233
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૨૦

શહેરની સરદાર સોસાયટી પાસે શેત્રુંજી પાઇપ લાઇનમાં જોબકામ હાથ ધરવૈાનું હોવાથી ભાવનગરને તા.૨૧ થી ૨૩ સુધી પાણી વિતરણ અનિયમિત થશે તેમ મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવાયું છે કે, શેત્રુંજી ડેમ આધારિત મેઇન ગ્રેવીટી લાઇનનું કામ અંતિમ તબક્કામાં છે અને તા.૨૧-૪ ના રોજ સરદાર પટેલ સોસાયટી પાસે તા.૨૨ના રોજ જોબકામ કરવાનું છે.

આ કારણોસર શેત્રુંજી પમ્પીંગ બંધ રહેવાથી રો-ટાવર મળશે નહીં, આથી શહેરના તમામ વિસ્તારોમાં તા.૨૧ થી તા.૨૩ પાણી સપ્લાય અનિયમિત રહેશે તેમજ એક કરતા વધારે પાણી કાપ આપવાની શક્યતા છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com