Nov 28,2014 04:25:17 AM IST
 

કેરળના શ્રમપ્રધાને નરેન્દ્ર મોદીની મુલાકાત લેતા હંગામો

Apr 21, 2013 13:59 National
 
Tags:   Kerala Labour Minister Meeting Narendra Modi Shibu Baby John comment     E-Mail     Print    
 
Viewed: 4570
Rate: 5.0
Rating:
Bookmark The Article

તિરુવનંતપુરમ, 21 એપ્રિલ

ન્યાયમૂર્તિગુજરાતનું વિકાસ મોડલ કેરળમાં મંજૂર નહીંકેરળના મુખ્યપ્રધાન

કેરળના શ્રમપ્રધાન અને આરએસપી(બી)ના નેતા શિબૂ બેબી જોન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસના નેતા તથા યુડીએફેના સાથી પક્ષે વિરોધ કરતાં કહ્યું હતું કે, ભાજપના નેતાનું વિકાસ મોડલ કેરળમાં ચાલશે નહિ. વિવાદ વધતાં કેરળના મુખ્યમંત્રી ઓમન ચાંડીએ રાજ્યના આ શ્રમપ્રધાન પાસેથી જવાબ માગ્યો છે, બીજી તરફ શિબુ બેબી જોને કહ્યંુ છે કે મોદી સાથેની બેઠક દરમિયાન તેમણે ગુણવત્તા, વિકાસ, તથા ટ્રેનિંગના મુદ્દા પર વાત કરી હતી. તો ચાંડીએ કહ્યું હતું કે, તેમણે શ્રમપ્રધાન શિબુ જોન પાસે જવાબ માગ્યો છે, તેઓ સ્પષ્ટ કરી દેવા માગે છે કે, ગુજરાતનું વિકાસ મોડલ કેરળમાં મંજૂર નથી. સીપીઆઈ(એમ)ના સિનિયર નેતા અને વિપક્ષના નેતા વી. એસ. અચ્યુતાનંદને કહ્યં છે કે, શિબુ જોને ચાંડીની જાણ બહાર મોદી સાથે મુલાકાત કરી તે જ આશ્ચર્યજનક છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com