180X600.jpg
Jul 25,2016 07:53:34 AM IST
 

જાપાનમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ

Apr 21, 2013 15:01
 
Japan,Earthquake,Death,Japanese Government,Injuries,Tsunami Tags:   Japan Earthquake Death Japanese Government Injuries Tsunami comment     E-Mail     Print    
 
Viewed: 1380
Rate: 0
Rating:
Bookmark The Article

ટોક્યો, 21 એપ્રિલ

જાપાનના મુખ્ય હોન્શૂ દ્રીપના દક્ષિણી તટ પર આજે 6.1 તીવ્રતાનો ભૂંકપ આવ્યો પરંતુ સુનામીની ચેતવણી જારી કરી નથી. યુએસ જીયોલોજીકલ સર્વે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમયાનુસાર 12 વાગ્યાના 22 મિનિટ પર ટોક્યોથી 644 કિમી દક્ષિણમાં આ ભૂંકપ 424 કિમીની ડેપ્થ પર આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આનાથી સુનામીનુ કોઇ જોખમ નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર ટોક્યો અને તેના ઉપનગરીય કાન્તો ક્ષેત્રમાં સામાન્ય ઝાટકા આવ્યા પરંતુ કોઇને પણ જાનહાનિ થવાના સમાચાર નથી. ટોક્યો મહાનગર પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, અમને જાનમાનિ થવાના કોઇ સમાચાર નથી.
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com