Sep 23,2014 07:48:57 AM IST
 

OMG: આ રેસ્ટોરન્ટમા જમ્યા પછી સાંભળવા મળે છે ગાળો

Apr 21, 2013 16:03 Offbeat
 
Tags:   Hotel Customer Coffee Shake Chicago Abuse language comment     E-Mail     Print    
 
Viewed: 5860
Rate: 3.0
Rating:
Bookmark The Article

21 એપ્રિલ

રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ છો તો તમે ઇચ્છો છો કે, તમને ઘણી સારી સુવિધા મળે. આજે અમે તમને એવી રેસ્ટોરન્ટમાં લઇ જઇ રહ્યા છે જ્યાં ભોજનની સાથે સાથે સાંભળવા મળે છે ગાળો.

જી હા રેસ્ટોરન્ટનુ સુત્ર  છે, 'ખાવુ હોય તો ખાવો નહી તો જાઓ.' તે રેસ્ટોરન્ટ શિકાગોની પાસે સ્થિત લિંકન પાર્કમાં છે. તેનુ નામ વીનર્સ સર્કિલ છે. એવી જ એક રેસ્ટોરન્ટ છે ડિક્સલાસ્ટ રિસોર્ટ.

વીનર્સને ત્યાં હોટ ડોગ એટલુ પ્રખ્યાત હતુ કે અમેરિકાના કોઇ પણ શહેરના લોકો ત્યાં જાય છે તો ટેસ્ટ જરૂર કરે છે. તે રેસ્ટોરન્ટ રીયલમાં તેની ચાર વાતોને માટે પ્રખ્યાત છે. તેના હસ્તાક્ષર મૈક્સવેલ સ્ટ્રીટ ચાર ડોગ્સ, હેમબર્ગર, ચીઝ ફ્રાઇ અને કસ્ટમરની સાથે ગાળો. ખાસ કરીને વીકએન્ડમાં તો ગાળો ચોક્કસ પણે સાંભળવા મળે છે.

ખાસ વાત તો એ છે કે, રેસ્ટોરન્ટમાં કેટલીક વખત એવુ થાય છે કે, ગ્રાહક કોફી શેક માંગવાની જગ્યાએ મહિલા વેઇટરને કહે છે કે "શેક યોર બૂબ્સ" જવાબમાં મહિલા વેઇટર તેના ટોપને ઉતારીને બૂબ્સ હલાવીને શેક લાવે છે અને ટિપ પણ માંગે છે. તેમાં 20 ડોલરની ટીપ તો સામાન્ય વાત છે.

તે રેસ્ટોરન્ટનુ વાતાવરણ પણ એવુ જ કંઇક છે. ગ્રાહક જેવા તે રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરે છે તેવી જ તેમના પર કોમેન્ટ કરવામાં આવે છે અને ઝઘડા માટે ઉશ્કેરવામાં આવે છે. તે રેસ્ટોરન્ટની શાખાઓ પૂરા અમેરિકામાં ફેલાયેલી છે. બાલ્ટીમોર, સેન એન્ટાનિયો, સેન ડિયાગો, શિકાગો, બોસ્ટન, વેગાસ, પનામા સિટી બિચ, નૈશવિલે, ગૈટલિન બર્ગ તેમજ અનેક શહેરોમાં તેની શાખાઓ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com