Apr 25,2015 11:42:51 PM IST
 

યુવાઓની સમસ્યાના અમેરિકન સલાહકાર ભારતની મુલાકાતે

Apr 21, 2013 20:25
 
Tags:   USA Indis Zinnat Rehman Adviser Students comment     E-Mail     Print    
 
Viewed: 1278
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી , 21 એપ્રિલ

વૈશ્વિક યુવા બાબતોની સમસ્યાના સલાહકાર ઝિનત રહેમાન ભારતની મુલાકાતે છે, તેઓ ભારતમાં ૨૧થી ૨૬મી એપ્રિલ સુધી ભારતનાં અલગ અલગ શહેરોની મુલાકાત લેશે. દરમિયાન, તેઓ કોલકાતા, મુંબઈ, દિલ્હીની તેઓ ભારતના યુવાઓને મળીને રાજકીય, આર્િથક બાબતો જેવા જુદાં જુદાં મુદ્દાઓ પર ચર્ચા કરશે. કોલકાતામાં તેઓ ૨૧ અને ૨૨ એપ્રિલ દરમિયાન બિઝનેસના વિદ્યાર્થીઓ સાથે આર્િથક ક્ષેત્રે રહેલી તકો વિશે ચર્ચા કરશે. દિલ્હીમાં રોજગાર સંબંધી મુદ્દાઓ પર ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા કરશે, મુંબઈમાં ખાનગી ક્ષેત્રના અધિકારીઓ સાથે વાટાઘાટો કરશે. ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓ અને મહિલા પત્રકારોને પણ મળશે. તેઓ અર્થ ડે અને ગ્લોબલ યૂથ ર્સિવસ ડે નિમિત્તે વિદ્યાર્થી નેતાઓ દ્ધારા આયોજિત 'ર્વિટકલ ગાર્ડન્સ ઇન ક્રાઉડેડ અર્બન એરિયા - અ ટૂલ ફોર કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ' ઇવેન્ટમાં પણ ભાગ લેશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com