180X600.jpg
Jun 27,2016 09:29:49 AM IST
 

શું રોબર્ટ ડાઉની જુનિયર ભારતની મુલાકાત લેશે?

Apr 21, 2013 18:39 Entertainment >
 
Robert Downey Jr, Hollywood, Iron Man, India visit Tags:   Robert Downey Jr Hollywood Iron Man India visit comment     E-Mail     Print    
 
Viewed: 875
Rate: 4.6
Rating:
Bookmark The Article

હોલીવુડના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાતે લેશે પરંતુ તેની મુલાકાતનુ કારણ માર્વેલના સુપરહિરો ‘આઇરન મેન ૩’ના પ્રચાર માટે નહી પરંતુ  સુત્રોના જણાવ્યા અનુસાર તે સસ્ટેનેબલ એનર્જીના પ્રચાર માટે નવેમ્બર મહિનામાં દુનિયાના ૮ દેશોનો પ્રવાસ કરશે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, તે પ્રવાસ દરમિયાન ન્યુયોર્ક, લંડન, ટોક્યો, પેરિસ, દિલ્હી, વેનીસ અને દુબઇની મુલાકાત લેશે.

અભિનેતા સસ્ટેનેબલ એનર્જીથી એટલો બધા પ્રભાવિત થયેલ છે કે, તે તેમનો પ્રવાસ તેમની ફિલ્મની રિલીઝના સમયગાળા દરમિયાન જ ખેડશે પરંતુ તેની ખાતરી હજુ ખાનગી રાખવામાં આવી છે. “તે ઓક્ટોબર મહિના સુધી તેની ફિલ્મ ‘એવેંજર ૨’ ના શુટીંગમાં વ્યસ્ત છે તેથી તેમનો પ્લાન ફિલ્મના શુટીંગ પછી છે.” હજુસુધી દિલ્હીની મુલાકાતની તારીખ અને કાર્યક્રમ ઘડાયા નથી.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com