સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.