Apr 24,2014 11:05:23 AM IST
 

અમેરિકામાં આજમ ખાન સાથે ખરાબ વ્યવહાર! પાછા ફરવાની અપાઈ ધમકી

Apr 26, 2013 10:59 NRI > US
 
Tags:   FBI America Bosten Bomb Blast Attack Terrorist Kill Death Ajam Khan America NRI US Airport Minister UP SP Akhilesh Yadav comment     E-Mail     Print    
 
Viewed: 2525
Rate: 1.0
Rating:
Bookmark The Article

બોસ્ટન 26, એપ્રિલ

ઉત્તર પ્રદેશ સરકારના નગર વિકાસ મંત્રી આજમ ખાન સાથે અમેરિકામાં ખરાબ વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. આજમ ખાનનો આરોપ છે કે બોસ્ટન એરપોર્ટ પર તપાસ દરમ્યાન અમેર્કન અધિકારીઓએ તેમના સાથે ખરાબ વ્યવહાર કર્યો. તપાસ દરમ્યાન તેમની થોડી વાર માટે દરપકડ પણ કરવામાં આવી. ડિપ્લોમેટિક પાસપોર્ટ હોવા છતાં તેમને તપાસના બહાને હેરાન કરવામાં આવ્યાં.

ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલે બોસ્ટનમાં બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આજમ ખાન, મુખ્યમંત્રી અખિલેશ યાદવી સાથે કુંભ મેળાના સફળ આયોજન પર હાવર્ડ યુનિવર્સિટીમાં ભા,ણ આપવા ગયા હતા. આજમનો આરોપ છે કે મુસલમાન હોવાના કારણે તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. આજમ ખાને કહ્યું કે આના વિરોદમાં તે પોતાનો પ્રવાસ અધુરો છોડી પાછા ફરશે.  આ મામલાને ગંભીરતાથી લઈ ભારતીય દુતાવાસે અમેરિકન સરકારના સામે આ મુદ્દાને ઉઠાવ્યો હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com