Oct 26,2014 02:06:35 AM IST
 

હરી ચિલ્લા રોટી

Apr 29, 2013 17:30 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 3286
Rate: 5.0
Rating:
Bookmark The Article

સામગ્રી
  • ઘઉંનો લોટ - ૩/૪ કપ
  • લીલાં મરચાં- ૧/૨ ટીસ્પૂન
  • દહીં - ૧/૩ કપ
  • મીઠું       - સ્વાદ પ્રમાણે
  • ચિલ્લા બનાવવા માટેઃ
  • સમારેલી મેથી- ૨ ટેબલસ્પૂન
  • સમારેલી પાલક - ૨ ટેબલસ્પૂન
  • સમારેલી કોથમીર - ૨ ટેબલસ્પૂન
  • લીલાં મરચાં- ૧/૨ ટીસ્પૂન
  • ચણાનો લોટ - ૨ ટેબલસ્પૂન
  • મીઠું - સ્વાદ પ્રમાણે
  • ગાર્નિશ માટેઃ
  • સ્પ્રાઉટેડ બીન- ૨ ટેબલસ્પૂન
  • સમારેલાં ટામેટાં    - ૨ ટેબલસ્પૂન
  • ચીઝ - ૨ ટીસ્પૂન
  • તેલ - ૨ ટીસ્પૂન
  • (કૂકિંગ માટે)
રીત
  • સૌથી પહેલા ઘઉનો લોટ, લીલાં મરચા અને મીઠું મિક્સ કરીને દહીંથી લોટ બાંધી લો.
  • હવે ચિલ્લાની બધી સામગ્રીને ૧/૩ કપ પાણી નાખી એક બાઉલમાં મિક્સ કરી એક બાજુ મૂકી દો.
  • ત્યારબાદ બાંધેલા લોટની રોટલી બનાવી સહેજ તેલ મૂકી એક સાઈડ થોડી શેકી લો.
  • ત્યારપછી તેમાં ચિલ્લા મિશ્રણ નાખી તેના ઉપર સ્પ્રાઉટેડ બીન, ટામેટાં અને ચીઝ નાખી તેનો રોલ બનાવી બંને બાજુ શેકી લો.
  • રોટલી સરખી રીતે ગરમ થઈ જાય એટલે તેને લીલી ચટણી અથવા ટામેટાં કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com