Oct 23,2014 11:22:38 AM IST
 

ખજૂર પિસ્તાં બદામ બરફી

Apr 29, 2013 17:30 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 3132
Rate: 1.0
Rating:
Bookmark The Article

સામગ્રી
  • ક્રશ્ડ ખજૂર - ૧ કપ
  • ક્રશ્ડ પિસ્તાં - ૧/૩ કપ
  • ક્રશ્ડ બદામ - ૧/૩ કપ
  • ઘી - ૧ ટેબલસ્પૂન
  • એલાયચી પાઉડર - ૧/૪ ટીસ્પૂન
  • તેલ - ૧/૨ ટીસ્પૂન
રીત
  • બધી જ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી તેને ૫થી ૭ મિનિટ સુધી મસળી એક સોફ્ટ મિશ્રણ બનાવી લો.
  • હવે આ મિશ્રણને એક પ્લેટમાં તેલ લગાવી પાથરી લો અને મનગમતા આકારના ટુકડા કરીને સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com