180X600.jpg
Sep 04,2015 03:51:14 PM IST
 

દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા

Apr 30, 2013 17:02 NRI >
 
Tags:   Murder Indian Student NRI South Africa Student Indian Police comment     E-Mail     Print    
 
Viewed: 1151
Rate: 0
Rating:
Bookmark The Article

ડર્બન : 30, એપ્રિલ

દક્ષિણ આફ્રિકાનાં ડર્બનમાં એક સ્કૂલમાં બાળકોની વચ્ચે થયેલા ઝઘડામાં ભારતીય મૂળના એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઊતાર્યો હતો. આ ઝઘડામાં મૃતક યુવકનો ભાઇ પણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે. દક્ષિણ આફ્રિકાના ધ ડેઇલી ન્યૂઝના જણાવ્યા મુજબ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રહેતા ભારતીય મૂળના ૧૬ વર્ષીય કિશોરનો તેના મિત્રોની સાથે સ્કૂલમાં ઝઘડો થતાં કિશોરને તેના મિત્રોએ ચાકુના ઘા માર્યા હતા. જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, તો આ હુમલામાં મૃતકનો ૧૮ વર્ષીય ભાઇ પણ ગંભીર રીતે ઘાયલ થઇ જતાં તેની સારવાર આ.કે.ખાન હોેસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે ઘટના અંગે આરોપી યુવકોની વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com