180X600.jpg
Feb 07,2016 01:53:57 PM IST
 

દુનિયાની સૌથી શ્રેષ્ઠ નોકરીઓમાંની એક મળી ભારતીય મહિલાને!

May 01, 2013 05:41 NRI >
 
Tags:   NRI Woman Job Britain London Indian Food Test Master comment     E-Mail     Print    
 
Viewed: 6915
Rate: 3.5
Rating:
Bookmark The Article

લંડન, 1 મે

બ્રિટનમાં ભારતીય મૂળની એક મહિલાને 'દુનિયાની સૌથી શ્રેષ્ઠ નોકરીઓમાંની એક' કહેવાય તેવી પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ માસ્ટર (ખાવાનું ચાખવું) ની નોકરી માટે છ લાખ લોકોએ એપ્લાય કર્યું હતું, જેમાંથી ભારતીય મૂળની મહિલાની પસંદગી કરવામાં આવી છે.

લિસેસ્ટરના રૂશી મેંડમાં પત્ની આશા પટેલની સાથે આ નોકરી માટે અન્ય 24 લોકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ભારતીય મૂળની મહિલાએ દેશભરના સૌથી સારા ખાવાની એટલે કે રસોઈની ઓળખ કરવાની રહેશે અને સારી રેસ્ટોરન્ટની પણ તપાસ કરવાની રહેશે. ભારતીય મૂળની મહિલાની આ નોકરીને ઓસ્ટ્રેલિયાની પર્યટન વેબસાઈટે 'દુનિયાની સૌથી શ્રેષ્ઠ નોકરીઓમાંની એક' જાહેર કરી હતી.
 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com