May 25,2015 10:35:26 AM IST
 

સિંગાપુર : મોતની સજા મળેલ ભારતીયના મામલામાં ફરી થશે સુનવણી

May 01, 2013 06:30 NRI >
 
Tags:   Singapore High Court indiaan killer Girl police Singapore comment     E-Mail     Print    
 
Viewed: 1526
Rate: 2.0
Rating:
Bookmark The Article

સિંગાપુર 01, મે

સિંગાપુર હાઈકોર્ટ દ્વાર મોતની સજાનો સામનો કરી રહેલ એક ભારતીય અને એક મલેસિયાઈ નાગરિકના વકિલોની દલિલ પર એક સંસોધિત કાયદા પ્રમાણે ફરી સુનવણી થશે. આ કાયદા પ્રમાણે જજને એવો વિશેષ અધિકાર છે કે તે હત્યા જેવા કેટલાક કાસ મામલામાં મોત અથવા ઉંમર કેદની સજા સુનાવી શકે છે.

ભારતીય નાગરિક બીજૂ કુમાર રામાદેવી નાયર ગોપીનાતનને 2010માં સિંગાપુરના એક હોટલમાં દેહ વ્યાપાર કરતી ફિલિપિન્સની એક મહિલાની હત્યા માટે દોષી માનવામાં આવ્યો હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com