180X600.jpg
Jul 01,2016 03:17:28 PM IST
 

અમેરિકાનો આરોપ, ભારતમાં અલ્પસંખ્યકોનું શોષણ

May 01, 2013 06:35 NRI >
 
America,India,Religious Freedom,Pakistan,Egypt Tags:   America India Religious Freedom Pakistan Egypt comment     E-Mail     Print    
 
Viewed: 6166
Rate: 2.1
Rating:
Bookmark The Article

ન્યૂયોર્ક 01, મે

અમેરિકાએ ભારતમાં અલ્પસંખ્યકોનું શોષણ થાય છે તેવો આરોપ લગાવી ભારતને ધાર્મિક સ્વતંત્રતાનું હનન કરતા દેશોમાં બીજા નંબરના દેશોના લીસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે. અમેરિકા અનુસાર ભારતમાં મુસલમાનો, ઈસાઈઓ અને શિખો સાથે શોષણની ઘટનાઓ બનતી રહે છે.

ધાર્મિક સ્વતંત્રતા સબંધી અમેરિકન આયોગે વર્ષ 2013 માટે જાહેર કરેલ રિપોર્ટમાં ભારતનેઅફગાનિસ્તાન, રશિયા અને અજરબૈજાન જેવા આઠ દેશોમાં શામેલ કરવામાં આવ્યું છે જ્યાં ધાર્મિક સ્વતંત્રતાનું હનન કરવામાં આવી રહ્યું છે. ભારતને કેટલાક વર્ષોથી નિગરાણી લીસ્ટમાં રાખવામાં આવ્યું હતું પરંતુ હવે આ લીસ્ટનું નામકરણ બીજા નંબરના દેશોના રૂપે કરવામાં આવ્યું છે. ધાર્મિક સ્વતંત્રતાનું હનન કરતા પહેલા નંબરના 15 દેશોમાં પાકિસ્તાન, સાઉદી અરબ અને મિસ્ર શામેલ છે. 
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com