May 27,2015 09:15:08 PM IST
 

રહેમાનનો તરખાટ, બાંગલાદેશનો ભવ્ય વિજય

May 04, 2013 10:54
 
Tags:   Bangladesh Zimbabve Cricket Test Match comment     E-Mail     Print    
 
Viewed: 1313
Rate: 0
Rating:
Bookmark The Article

બુલાવાયો, તા. ૩

નાસિર હુસેનના ૬૮ રન બાદ ઝિયાઉર રહેમાને પાંચ વિકેટ સાથે તરખાટ મચાવતાં ઝિમ્બાબ્વે સામેની પ્રથમ વન-ડેમાં બાંગલાદેશે ૧૨૧ રને વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે જ બાંગલાદેશે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વે સામે બાંગલાદેશે આજે સૌથી મોટા અંતરનો વિજય મેળવ્યો છે. શ્રેણીની બીજી વન-ડે રવિવારે રમાશે.

પ્રથમ વન-ડેમાં ઝિમ્બાબ્વે ૧૨૧ રને હાર્યું

અગાઉ ઝિમ્બાબ્વેના સુકાની બ્રેન્ડન ટેલરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. તામિમ ઇકબાલ-મોહમ્મદ અશરફુલે પ્રથમ વિકેટ માટે ૧૩.૪ ઓવરમાં ૬૫ રનની ભાગીદારી નોંધાવી બાંગલાદેશને સંગીન શરૃઆત અપાવી હતી. મિડલ ઓર્ડરમાં નાસિર હુસેને ૬૮, મહેમુદુલ્લાએ ૩૬ રન નોંધાવી બાંગલાદેશના સ્કોરને ૨૬૯ સુધી પહોંચાડયો હતો.

બાંગલાદેશ
રન     
બોલ    
૪     
૬      

તામિમ કો. ટેલર બો. મસાકદ્ઝા

૩૧
૪૯

અશરફુલ કો. ઉત્સેયા બો. મસાકદ્ઝા

૨૯
૪૧

મોમિનુલ કો. ટેલર બો. ચટારા

૩૮
૬૬

મુશ્ફિકર કો. ટેલર બો. મસાકદ્ઝા

૧૩
શાકિબ રનઆઉટ

નાસિર કો. વોલર બો. પાન્યાન્ગરા

૬૮
૬૭

મહેમુદુલ્લા બો. મસાકદ્ઝા

૩૬
૩૮

ઝિયાઉર કો. ચકાબ્વા બો. ચટારા

૧૨
૧૦
રઝાક અણનમ
૧૬
૧૧
શફિઉલ અણનમ

એક્સ્ટ્રા : ૩૨, કુલ : (૫૦ ઓવરમાં, ૮ વિકેટે) ૨૬૯. વિકેટ : ૧-૬૫, ૨-૭૫, ૩-૯૨, ૪-૯૪, ૫-૧૭૦, ૬-૨૧૪, ૭-૨૩૭, ૮-૨૬૩. બોલિંગ : ચટારા : ૧૦-૦-૫૨-૨, પાન્યાન્ગરા : ૧૦-૧-૪૯-૧, ચિગુમ્બુરા : ૫-૦-૨૪-૦, મસાકદ્ઝા : ૧૦-૦-૫૧-૪, ઉત્સેયા : ૧૦-૦-૪૮-૦, એચ. મસાકદ્ઝા : ૪-૦-૨૪-૦, વોલર : ૧-૦-૭-૦.

ઝિમ્બાબ્વે
રન     
બોલ     
૪      
૬      

એચ. મસાકદ્ઝા બો. ઝિયાઉર

૩૮
૫૩

ચકાબ્વા બો. શફિઉલ

રઝા બો. શફિઉલ
ટેલર બો. રઝાક
૩૩
૩૭

વિલિયમ્સ રનઆઉટ

૧૦
૧૧

વોલર બો. ઝિયાઉર

૧૯
૩૮

ચિગુમ્બુરા બો. ઝિયાઉર

ઉત્સેયા કો. મોમિનુલ બો. ઝિયાઉર

મસાકદ્ૃઝા એલબી. બો. રોબિઉલ

૩૩
૩૩

પાન્યનગરા એલબી. બો. ઝિયાઉર

ચટારા અણનમ

એક્સ્ટ્રા :૧૧, કુલ : (૩૨.૧ ઓવરમાં) ૧૪૮. વિકેટ : ૧-૪, ૨-૧૩, ૩-૭૮, ૪-૯૩, ૫-૯૩, ૬-૯૩, ૭-૯૩, ૮-૧૪૮, ૯-૧૪૮, ૧૦-૧૪૮.   બોલિંગ : રોબિઉલ : ૫.૧-૧-૨૧-૧, શફિઉલ : ૬-૦-૩૯-૨, રઝાક : ૬-૨-૧૦-૧, શાકિબ : ૩-૦-૨૭-૦, ઝિયાઉર : ૯-૧-૩૦-૫, મહેમુદુલ્લા : ૨-૦-૧૨-૦, મોમિનુલ : ૧-૦-૭-૦.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com