Apr 20,2014 08:39:59 AM IST
 

2013ની સૌથી સેક્સી મહિલા મિલા કુનીસ : FHM

May 04, 2013 11:54 Entertainment > Hollywood
 
Tags:   Mila kunis Hollywood Disney club Sexy Sexiest woman FHM Magazine comment     E-Mail     Print    
 
Viewed: 8921
Rate: 3.1
Rating:
Bookmark The Article

લંડન, 4 મે

ફેશન મેગેઝિન 'એફએચએમ'એ વર્ષ ૨૦૧૩ની વિશ્વની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં હોલિવૂડ અભિનેત્રી મિલા કુનિશને ટોચનું સ્થાન આપ્યું છે જ્યારે આ યાદીમાં પોપ ગાયિકા રિહાના બીજા ક્રમે છે. કુનિશ માટે આ વર્ષ સારું રહ્યું છે, તેણે સૌથી વધુ કમાણી કરનારી હોલિવૂડની કોમેડી ફિલ્મ 'ટેડ'માં અભિનય કર્યો હતો તથા હોલિવૂડમાં પણ તેની ડિમાન્ડ વધી છે. મેગેઝિને તેની ટોચની યાદીમાં રિહાના બાદ અનુક્રમે હેલન ફ્લાનાગન, મિશેલ કેગન, કેલી બ્રુક, કેલી ક્યુકો, પિક્સી લોટ, કેટ અપ્ટન, શેરિલ કોલ અને જોર્જિયા સાલ્પાનો સમાવેશ કર્યો છે.

 






 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com