Aug 20,2014 11:59:17 PM IST
 

શકીરા પાસે ફિટનેસ માટે સમય નથી

May 04, 2013 11:57 Entertainment > Hollywood
 
Tags:   Shakira Pop Star Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 2292
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, 4 મે

૩૬ વર્ષીય પોપસ્ટાર શકીરા અત્યારે ખૂબ જ વ્યસ્ત છે. ફિટનેસ માટે પણ તેની પાસે સમય નથી. ગત જાન્યુઆરી મહિનામાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. માતા બન્યા પહેલાં જેવી ફિગર હતી તેવી ફિગર મેળવવા તેની પાસે કસરત કરવાનો સમય પણ નથી. તે અત્યારે એક રિયાલિટી શો 'ધ વોઇસ'ને કારણે ખૂબ જ વ્યસ્ત છે, જે દિવસે તેને રજા મળે છે તે દિવસ તેના પુત્ર મિલાન સાથે જ વિતાવે છે તેથી ગર્ભાવસ્થા દરમ્યાન વધી ગયેલાં વજનને ઉતારવા માટેનો સમય પણ તેની પાસે નથી. શકીરાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 'મારું વજન થોડાક પાઉન્ડ વધી ગયું છે પણ હું ઝુમ્બા કરું છું. ગર્ભાવસ્થાના છેક છેલ્લા સમય સુધી હું ઝુમ્બા કરતી હતી પણ અત્યારે આ રિયાલિટી શોના કારણે મારી પાસે સમય જ નથી.'  

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com