Jul 30,2014 04:22:39 AM IST
 

મલેશિયા ઓપન બેડમિન્ટન : પીવી સિંધુ ફાઈનલમા પહોંચી

May 04, 2013 14:11 Sports
 
Tags:   pv sindhu Badminton India Final comment     E-Mail     Print    
 
Viewed: 580
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી , 4 મે

ભારતની પીવી સિંધુએ પ્રભાવશાળી દેખાવ આગળ ધપાવતાં મલેશિયા ગ્રાં.પ્રિ. બેડમિન્ટનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમિફાઇનલમાં સિંધુએ થાઇલેન્ડની સેપસિરી તાએરન્તાચાઇ સામે ૨૧-૧૭ ૨૧-૧૧થી વિજય મેળવ્યો હતો. સિંધુનો ફાઇનલમાં સિંગાપુરની ગુ જુઆન સામે મુકાબલો થશે. દરમિયાન છેલ્લા કેટલાક સમયના પ્રભાવશાળી દેખાવને કારણે સિંધુ બેડમિન્ટન રેન્કિંગમાં ટોપ-૧૫માં આવી ગઇ છે.સિંધુએ હજુ સુધી એકેય ગ્રાં.પ્રી. ટાઇટલ જીત્યું નથી.
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com