Apr 19,2015 06:06:25 PM IST
 

સલમાન ખાનની પબ્લિસિટી માટે શાહરૂખ ખાનનું નામ

May 04, 2013 14:32 Entertainment >
 
Tags:   Salman Khan Shah rukh khan Bigg Boss Colours chennal comment     E-Mail     Print    
 
Viewed: 7609
Rate: 3.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 4 મે

સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે કોલ્ડ વૉરની સૌને જાણ છે, એવામાં કોઈ એકનો ઉપયોગ બીજા માટે કરવામાં આવે તો ગુસ્સો થવો સ્વાભાવિક છે.  આવી જ રીતે શાહરૂખ ખાન પણ આજકાલ ગુસ્સામાં છે.

ગત્ દિવસોમાં સમાચાર હતા કે સલમાન ખાનની જગ્યાએ 'બિગ બોસ' માં શાહરૂખ ખાન જોવા મળશે. જો કે બીજા જ દિવસે ચેનલે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, બિગ બોસ તો સલમાન ખાન જ રહેશે. જો કે ચેનલની આ સ્ટ્રેટેજીથી શાહરૂખ ખાન નારાજ છે.

શાહરૂખ ખાનના નજીકના સૂત્રો જણાવે છે કે, 'બિગ બોસને હોસ્ટ કરવા માટે ક્યારેય શાહરૂખ ખાનનો સંપર્ક કરાયો નથી, જેથી સ્પષ્ટ સાબિત થાય છે કે ચેનલ તરફથી અફવા ઉડાડવામાં આવી છે. તેઓ શાહરૂખના બ્રાન્ડ નામનો ઉપયોગ કરી રહ્યાં છે.'
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com