180X600.jpg
Sep 05,2015 12:16:32 AM IST
 

એરપોર્ટ પર રણબીર કપૂર 50 હજારનો દંડ આપી છૂટ્યો

May 04, 2013 15:05 Entertainment >
 
Tags:   Ranbir Kapoor Mumbai Airport Custom IT comment     E-Mail     Print    
 
Viewed: 11072
Rate: 3.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 4 મે

અભિનેતા રણબીર કપૂરને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ રોક્યો હતો. લંડનથી પરત ફરી રહેલાં રણબીર પર કસ્ટમે 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને બાદમાં રણબીરને મુક્ત કર્યો હતો.

લંડનના બ્રિટિશ એરવેઝથી રણબીર મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. તે લંડનથી ડ્યૂટી ફ્રી સામાન લઈને આવી રહ્યો હતો જેની જાણ એરપોર્ટ અધિકારીઓને કરવામાં આવી ન હતી, એવામાં રણબીર પર શંકા જતાં તેને એરપોર્ટ પર પૂછપરછ માટે રોકવામાં આવ્યો હતો. ત્રણ કલાકની પૂછપરછ બાદ રણબીરને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારી છોડી દેવામાં આવ્યો હતો.
 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com