180X600.jpg
Feb 14,2016 07:09:14 AM IST
 

બોલિવૂડ : Rare Pics..

May 04, 2013 18:27 Entertainment >
 
Tags:   Bollywood Rajesh Khanna Photograph Amitabh Bachhan Anil Kapoor Raj Kapoor Waheeda Rehman Asha Parekh Rakhi Rekha Neetu singh BIG B Karishma Kapoor Dharmendra Hema Malini Amjad Khan Yash chopra sri devi comment     E-Mail     Print    
 
Viewed: 14166
Rate: 4.2
Rating:
Bookmark The Article

મુંબઈ, 4 મે

બોલિવૂડ એક મોટા પરિવારની જેમ રહે છે. બોલિવૂડના અનેક હિરો હિરોઈનો એકબીજા સાથે કામ કરતાં હોય છે, તો કેટલાંક એક ફિલ્મમાં ભાઈ-બહેનનો અને કેટલીક ફિલ્મમાં પતિ-પત્નીનો રોલ કરતાં હોય છે. જો કે બોલિવૂડના કલાકારોને જોવાનો લ્હાવો દર્શકો ક્યારેય ચૂકવા માંગતા હોતા નથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ આજે ઘણું આધુનિક થઈ ગયું છે અને તેની સાથે જાહેર પણ થતું જાય છે, પરંતુ પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારોનાં ફોટા ક્યારેય જાહેરમાં ખાસ જોવા મળતા ન હતાં, તો આજે આપણે એવી જ કેટલીક તસવીરો જોઈએ, જે પહેલાં તમે ભાગ્યેજ નિહાળી હોય.

ફિલ્મ શોલેની ટીમ


પ્રેમ ચોપરા, અમિતાભ, શશી કપૂર, સંજીવ કુમાર, રણધીર કપૂર, રિશી કપૂર


ફિલ્મ 'કભીકભી' ની ટીમ


રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયા અને જયા-અમિતાભ એક પાર્ટીમાં


રાજેશ ખન્ના પત્ની ડિમ્પલ અને પુત્રી ટ્વિંકલ સાથે


ઉષા મંગેશકર, લત્તા મંગેશકર, કિશોર કુમાર, મન્ના ડે


અમિતાભ, મિથુન,ફિરોજ ખાન, મનીષા કોઈરાલા, અનિલ કપૂર


દિવ્યા ભારતી પતિ સાજિદ નડિયાદવાલા સાથે


રાજ કપૂર, બેબી પદ્મીની કોલ્હાપુરી, શશી કપૂર


અમરીશ પુરી પરિવાર સાથે


જીતેન્દ્ર-શબાના આઝમી-રેખા.....રાજ કપૂર પિતા પૃથ્વીરાજ કપૂર સાથે


યશરાજ બેનરની ફિલ્મની ટીમ


વહીદા રહેમાન,યશ ચોપરા, શ્રીદેવી


નીતુ સિંહ જેઠાણી બબીતા અને રેખા સાથે


કપૂર ફેમીલી એક પાર્ટીમાં


નીતુ સિંહ-રિશી કપૂરના લગ્નમાં ધર્મેન્દ્ર-શત્રુઘ્ન સિંહા


વિનોદ મહેરા, કિશોર કુમાર, સારિકા





















 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com