Jul 28,2014 11:56:54 PM IST
 

સલ્લુની 'બીઈંગ હ્યૂમન' એ દરિયાદિલી દેખાડી

May 04, 2013 19:14 Entertainment > Bollywood News
 
Tags:   Salman Khan Being Human Maharashtra Water Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 4930
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 4 મે

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની એનજીઓ 'બીઈંગ હ્યૂમન'  મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત મરાઠાવાડા વિસ્તારમાં મદદ માટે આગળ આવી છે. ઔરંગાબાદ સંભાગીય આયુક્તને 'બીઈંગ હ્યૂમન' તરફથી મળેલા ઈમેલ પ્રમાણે આ એનજીઓ 6 થી 31 મે સુધી મરાઠાવાડાના દુષ્કાળ ગ્રસ્ત જિલ્લામાં પાણીના 2500 ટેન્કર આપશે, જે પ્રમાણે પ્રત્યેક ટેન્કર 2000 લીટરની હશે.

 બીડ આવાસીય જિલ્લા આયુક્ત બી.એમ. કામ્બલેએ જણાવ્યું હતું કે, 'અમને ગઈકાલે ઈમેલ મળ્યો છે. સલમાન ખાનની બીઈંગ હ્યૂમન સંસ્થા પાણીના 750 ટેન્કર આપશે. ઈમેલ પ્રમાણે બીડને 750, ઉસ્માનાબાદને 500 ટેન્કર અને ઔરંગાબાદને 250 ટેન્કરની સુવિદા કરી આપવામાં આવશે.'
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com