180X600.jpg
Sep 04,2015 04:54:09 AM IST
 

દોડ પરીક્ષામાં વધુ ૬૦૦૦ ઉમેદવારો ફેઈલ : માત્ર પપ૧ યુવાનો જ સફળ

May 05, 2013 01:24 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 261
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૪

ભાવનગર ખાતે ભારતીય સેનાની ભરતી રેલી અંતર્ગત તા.૪ થી મે,ના રોજ અંદાજે ૯૦૦૦ પુરૃષ ઉમેદવારો હાજ રહ્યા હતા. તેમાથી ર૯૪૦ ઉમેદવારોની દોડમાં એન્ટ્રી થઈ હતી અને આ દોડમાં પપ૧ ઉમેદાવારો સફળ રહ્યા હતા. જયારે ૬૦૬૦ ઉમેદવારો રીજેકટ થયા હતા. તા.ર-પ જે ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ઉપસ્થિત રહે છે તેમના માટે વહીટી તંત્ર દ્વારા બપોરના સમયે ભોજન અર્થે ફુડ પેકેટ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર યુનિ. ગ્રાઉન્ડ ખાતે ભારતીય સેનાની ભરતી રેલી તા. ર-પ-૧૩ થી તા.૯-પ-૧૩ સુધી યોજાનાર છે. તે અંતર્ગત આજે ૪થી મે, ના રોજ જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર,કચ્છ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લાા તથા દીવ(યુટી) ના ઉમેદવારોની સોલ્જર ટ્રેડ મેન અંતર્ગત શારીરિક કસોટી યોજાઈ હતી.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com