Nov 01,2014 10:03:33 AM IST
 

કાપડ દલાલના ઘરમાંથી ૮ સેલફોન ચોરાયા

May 05, 2013 02:07 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 415
Rate: 2.0
Rating:
Bookmark The Article

સુરત : રૂસ્તમપુરામાં રૂપમ સિનેમા પાસે અંજલીનંદન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૩૦૨માં રહેતો સાગર રાજેશ જીવનાણી કાપડ દલાલીનું કામ કરે છે. શુક્રવારે સવારે ત્રણ અજાણ્યા ઇસમો સાગર જીવનાણીના ઘરમાં પ્રવેશ કરીને ૮ સેલફોન, રોકડા ૧ હજાર રૂપિયા, ત્રણ ઘડિયાળ અને જુદી-જુદી કંપનીના એટીએમ કાર્ડ મળીને કુલ ૨૫,૫૦૦ રૂપિયાની મતા ચોરી કરીને ભાગી ગયો હતો. સીસી કેમેરામાં ત્રણ અજાણ્યા ચોરી કરવા માટે ઘરમાં ઘૂસ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com