Nov 27,2014 10:50:11 AM IST
 

ફેરવો જીભ અને સેક્સ લાઇફને બનાવો વધુ ઉત્તેજક

May 05, 2013 14:08 Offbeat
 
Tags:   Sex Life Tongue To Sizzle Up Sex Life Sex Healthy Sex Life comment     E-Mail     Print    
 
Viewed: 28490
Rate: 3.5
Rating:
Bookmark The Article

5 મે

શું તમારી સેક્સ લાઇફને હજુ પણ વધારે સેન્સુઅસ બનાવવા ઇચ્છો છો તો તમારી જીભનો ઉપયોગ કરો!

શું તમે જાણો છો કે, જીભનો સારા ઉપયોગથી તમે તમારી સેક્સ લાઇફનો વધુ આનંદ માણી શકો છો?

શરીરમાં એવા ઘણા ભાગો હોય છે કે, જેમાં તમે જીભનો ઉપયોગ કરીને તમારા પાર્ટનરને વધુ ઉત્તેજીત કરી શકો.

આટલુ જ નહી, જીભનો સાચો અને સારો ઉપયોગ કરવાથી તમે સેક્સ લાઇફને સારી તો બનાવી શકો છો પરંતુ 10 ઘણી વધારે ખુશી પણ મેળવો છો.

જાણો સેક્સ દરમિયાન જીભના ઉપયોગ વિશે.

ફોરપ્લે દરમિયાન

ફોરપ્લે દરમિયાન જીભનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં કરો. જો તમે પુરુષને વધુ પ્રમાણમાં ઉત્તેજીત કરવા ઇચ્છો છો તો ફોરપ્લે દરમિયાન પુરુષના પગની આંગળીઓ થી લઇને ચેસ્ટ સુધી જીભનો ઉપયોગ કરો.

પગની આંગળી

પગની આંગળીઓ અત્યંત સંવેદનશીલ પાર્ટ હોય છે. એવામાં પાર્ટનરને ઉત્તેજીત કરવા માટે આ પાર્ટ પર જીભનો ઉપયોગ કરો.

નાભિ પર કરો ઉપયોગ

નાભિ શરીરનો એવો ભાગ છે કે, જેનાથી વધુ ઉત્તેજીત કરી શકાય છે. પાર્ટનરને સેક્સ દરમિયાન ઉત્તેજીત કરવા માટે જીભનો ઉપોયગ નાભિ પર કરો. જો નાભિ પર તમે અત્યંત જીભનો ઉપયોગ કરો છો તો તમે ઇચ્છો તેટલા પ્રમાણમાં તમારા પાર્ટનર ઉત્તેજીત થશે.

ચેસ્ટ પર કરો પ્રયોગ

ચેસ્ટ શરીરનો એવો પાર્ટ છે જ્યાં તમે જીભનો ઉપયોગ કરો છો. પુરુષોને તેમની ચેસ્ટ પર ઘણો ગર્વ હોય છે. તેમને સારુ મહેસુસ કરાવવા અને ખુશ કરવા માટે જીભને ચેસ્ટ પર ફેરવો. આમ કરવાથી તમારી બંન્નેની વચ્ચે વધુ આકર્ષક રૂપે ઉત્તેજના વધશે.

કાન સેન્સિટીવ હોય છે

ખભા અને કાનની આસાપાસની જગ્યા વધુ સેન્સિટવ હોય છે. જો તમે કાનના પાછળના ભાગમાં હળવેથી જીભ ફેરવશો તો તમને ખુબ જ મજા આવશે.

ખભા પર અથવા ગર્દનની આસપાસના ભાગમાં ધીમેધીમે જીભ ફેરવો અને તમારા પાર્ટનરને વધુ ઉત્તજીત કરો.

આ નાની-નાની ટિપ્સથી તમે તમારી સેક્સ લાઇફને વધુ પ્રમાણમાં સારી બનાવી શકો છો. આ ટિપ્સથી તમારા પાર્ટનર તમારી નજીક આવશે અને તમે બંન્નને એક બીજાને વધુ સમજવામાં પણ મદદ કરશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com