180X600.jpg
May 26,2016 08:13:12 AM IST
 

બોસ્ટન બ્લાસ્ટના આતંકવાદીને દફનાવવા કોઈ તૈયાર નથી

May 05, 2013 16:39
 
Boston,Death,Blast,Terrorist,Uried Tags:   Boston Death Blast Terrorist Uried comment     E-Mail     Print    
 
Viewed: 1770
Rate: 0
Rating:
Bookmark The Article

બોસ્ટન, 5 મે

બોસ્ટન બ્લાસ્ટના શંકાસ્પદનું મોત થતાં તેની દફનવિધિ માટે કબ્રસ્તાનની શોધ કરી રહેલા સ્મશાનગૃહના અધિકારી ખૂબ જ ચિંતામાં છે. તેમની ઓફિસ આગળ વિરોધ માટે ભેગાં થયેલાં લોકોની અવગણના કરતાં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિની પ્રતિષ્ઠિત રીતે દફનવિધિ થવી જોઈએ અને તે જરૃરી નથી કે કયાં કારણોસર વ્યક્તિનું મોત થયું છે. વોરકેસ્ટર સ્મશાનગૃહના માલિકે શુક્રવારે સારનેવના ડેથ ર્સિટફિકેટની માહિતી વાંચી હતી જેમાં જણાવ્યું હતું કે, સારનેવના માથામાં અને શરીર પર ઘણી ઈજાઓ થઈ હતી જેને લીધે એપ્રિલની ૧૯ તારીખે ૧.૩૫ વાગ્યે તેનું મૃત્યું થયું હતું. બોસ્ટન બોમ્બ બ્લાસ્ટ બાદ ઓથોરિટી દ્વારા સારનેવ અને તેના નાના ભાઈ જોખારને શોધવા ચલાવવામાં આવેલા એક શોધખોળ અભિયાનમાં પોલીસ સાથે સામસામે ગોળીબાર થતાં સારનેવનું મોત થયું હતું.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com