180X600.jpg
May 05,2016 07:41:26 PM IST
 

બેલ્જિયમની માલવાહક ટ્રેનમાં વિસ્ફોટ

May 05, 2013 16:46
 
Belgium,Freight Train,Explosion,Injury,Fierce Fire Tags:   Belgium Freight Train Explosion Injury Fierce Fire comment     E-Mail     Print    
 
Viewed: 715
Rate: 0
Rating:
Bookmark The Article

બ્રુસેલ્સ, 5 મે

બેલ્જિયમાં કેમિકલ લઈને જતી એક માલવાહક ટ્રેન પાટા પરથી ઊતરી જતાં ધડાકાભેર ભીષણ આગ લાગી ગઈ હતી. સત્તાવાર રીતે આ અકસ્માતમાં એક પણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું જણાવાયું નથી પરંતુ સ્થાનિક વ્યક્તિના મોત નીપજ્યાં હોવાનું જણાવ્યું હતું. સત્તાવાળાઓએ ટ્રેકની આજુબાજુ આવેલાં ઘરોમાંથી આશરે ૩૦૦ લોકોને બચાવ્યાં હતાં. બેલ્જિયમના શેલેબેલે અને વેટેર્ન શહેરોની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com