May 28,2015 07:13:46 AM IST
 

રશિયાના નાગરિકોને ચીનની યાત્રા ન કરવાની સલાહ

May 05, 2013 16:52
 
Tags:   Russian Citizens Travel China Bird Flu Death comment     E-Mail     Print    
 
Viewed: 5004
Rate: 1.0
Rating:
Bookmark The Article

મોસ્કો, 5 મે

રશિયાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી ગેનેડી ઓનિશ્વેકોએ રશિયાના લોકોને થોડા સમય સુધી ચીનનો પ્રવાસ નહિ કરવાની સલાહ આપી છે. ગત દિવસોમાં ચીનમાં બર્ડ ફ્લૂના નવા વાઇરસ એચ૭એન૯નાં લક્ષણો જોવા મળ્યા હતા. ઓનિશ્વેકોએ કહ્યું છે કે, હાલ ચીન જવા પર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકવાની જરૃરિયાત નથી, પરંતુ સુરક્ષાનાં કારણોસર થોડા સમય સુધી ચીન જવાનું ટાળવું જોઈએ. અત્યાર સુધી ચીનમાં એચ૭એન૯ એવિયન ઇન્ફલૂએન્જાના ૧૩૦ કેસ સામે આવ્યા છે અને તેમાંથી ૨૬ લોકોનાં મોત નીપજ્યાં છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com