180X600.jpg
Feb 10,2016 04:00:45 AM IST
 

Technogym

May 09, 2013 22:32 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 42834
Rate: 3.3
Rating:
Bookmark The Article

એક્સરસાઈઝ કરતી વખતે તમારા શરીરમાં થતાં ફેરફારોની માહિતી આપશે આ નવી એપ્લિકેશન

એપ ઓફ ધ વીક

એક્સરસાઇઝના બોરિંગ અવર્સને રસપ્રદ બનાવવા માટે ટેક્નોજિમ નામની આ એપ વિકસાવવામાં આવી છે. જેમાં યૂઝર્સ 'વેલનેસ' એકાઉન્ટ ખોલીને પોતાની જિમ ઇન્ફર્મેશન અન્ય સુધી પહોંચાડી શકશે.

અલ્ઝાઇમર અને શોર્ટ ટર્મ મેમરીથી પીડાતાં લોકો માટે દિમાગમાં સરળતાથી ફિટ કરી શકાય તેવી માઇક્રોચીપ બનાવવામાં આવી છે

ચીપ ઉપર વધારે રિસર્ચ કરીને મલ્ટિપલ ડિસીઝ જેમ કે, બ્રેઈન સ્ટ્રોક, વાઈ અને અલ્ઝાઈમરની સારવારમાં કામમાં લાગે તેવા પ્રયાસો

સ્કાઇપી પર તમારાં ટ્રેઇનર સાથે વાત કરો, ફેસબુક પર લોન ઇન થાવ અને તમારાં એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટની પ્રોસેસ જાણો. હવે ફિટનેસ માટે એક્સરસાઇઝ કરતાં કરતાં સ્માર્ટફોનમાં તમારાં ફેવરિટ વેબપેજ અને અન્ય ર્સિવસીસ વિશે તમે માહિતી મેળવી શકો છો. ફિટનેસ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર દ્વારા ટેક્નોજીમ નામની એન્ડ્રોઇડ પાવર્ડ ફંક્શનવાળી ટેક્નોલોજી વિકસિત કરી છે. જેમાં યુઝર્સ માટે 'વેલનેસ' એકાઉન્ટ આપવામાં આવ્યું છે. જેમાં યૂઝર સાયકલિંગ કે રનિંગ મશીન પર બેઠાંબેઠાં જ ફ્રન્ટ સ્ક્રીન પર ઇન્ટરનેટ અને ટીવી ર્સિવસીસનો આનંદ લઇ શકશે. એટલું જ નહીં, આ એપ્લિકેશનમાં પ્રોફેશનલ્સ દ્વારા ફિટનેસ ઇન્ફોર્મેશન પણ મળી રહેશે. સ્કાઇપી ફંક્શન સાથે ઇનબિલ્ડ હોવાના કારણે તમે કોલ્સ પણ કરી શકો છો. આ ઉપરાંત યુઝર્સ વર્ચ્યુઅલી અન્ય મેમ્બર સાથે કોમ્પિટિશન પણ કરી શખે છે. જેમાં સામેના યુઝર્સની યુનિટી સિસ્ટમમાં તમારાં જીમ અને સ્ટ્રેન્થ મશીનની ઇન્ફોર્મેશન આપવાની રહેશે. આ સાથે જ્યારે તમે એક્સરસાઇઝ કરી રહ્યા હોય ત્યારે સ્ટ્રેન્થ મશીન તમારાં બોડી ટેમ્પરેચર અને ફેરફારને નોંધશે અને તમને તમારી એક્સરસાઇઝની ગતિ ધીમી કરવા કે વધારવા માટે એલર્ટ આપશે. આ સિસ્ટમમાં તમારાં લોગ ઇન દરમિયાન તમે દરેક સેશનમાં કેટલી એક્સરસાઇઝ કરી અને રેકોર્ડ બનાવ્યા તે લેડરબોર્ડ પર ડિસપ્લે પણ કરવામાં આવશે. આ ડિસપ્લે મશીનમાં રનિંગ અથવા સાઇકલિંગ દરમિયાન પ્રોડયુસ થયેલી એનર્જી દર્શાવવામાં આવશે.

 
Share This



 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com