Aug 23,2014 03:06:57 AM IST
 

ચોકલેટ મોદક

Sep 02, 2013 21:00 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 1663
Rate: 5.0
Rating:
Bookmark The Article

સામગ્રી
  • ચોખાનો લોટ - ૧ કપ
  • તેલ - ૧ ટીસ્પૂન
  • મીઠું - સ્વાદ પ્રમાણે
સ્ટફિંગ માટે
  • ચોકલેટ સિરપ - ૧/૪ કપ
  • ગ્રેટેડ ચોકલેટ - ૧/૨ કપ
  • છીણેલું નારિયેળ - ૩/૪ કપ
રીત
  • એક કડાઈમાં પાણી ગરમ કરી, તેમાં ખાંડ, ચોખાનો લોટ, તેલ અને મીઠું મિક્સ કરી એક સીટી વગાડો.
  • સીટી વાગે એટલે કૂકર ખોલી તેમાં સહેજ પાણી છાંટી ફરીથી એક સીટી વગાડી એક સાફ થાળીમાં કાઢી લો.
  • ત્યારબાદ હાથમાં તેલ લગાવી લોટ સોફ્ટ ન થાય ત્યાં સુધી મસળો.
  • લોટ બંધાઈ જાય એટલે તેના ૮ સરખા ભાગ કરી લો.
  • સ્ટફિંગ માટે એક બાઉલમાં છીણેલું નારિયેળ, ચોકલેટ સિરપ અને ગ્રેટેડ ચોકલેટ મિક્સ કરી તેના પણ ૮ સરખા ભાગ કરી લો.
  • હવે તૈયાર કરેલા લોટની નાની રોટલી વણી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લો.
  • ત્યારબાદ આ મોદકને એલ્યુમિનિયમની પ્લેટમાં ૧૦થી ૧૨ મિનિટ માટે બાફી લો.
  • મોદક બફાઈ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com