Jul 06,2015 04:51:08 PM IST
 

દુબઇમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટી વિરુદ્ધ બ્લોગિંગ કરવા પર ભારતીય લેક્ચરરની ધરપકડ

May 21, 2013 16:33 NRI >
 
Tags:   Lecturer Derogation Dubai Blame Blogging comment     E-Mail     Print    
 
Viewed: 2143
Rate: 5.0
Rating:
Bookmark The Article

દુબઇ, 21 મે

ભારતના એક લેક્ચરરને દુબઇની એક પ્રાઇવેટ યુનિવર્સિટી વિરુદ્ધ બ્લોગિંગ કરવા પર માનહાનિના આરોપમાં ત્યાં પહોંચતા જ ધરપકડ કરી લીધી છે.

લેક્ચરરની ઓળખાણ હજુ સુધી થઇ શકી નથી. તે એક વર્ષ પહેલા દુબઇની એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કામ કરતા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર બ્લોગ પર યુનિવર્સિટી વિરુદ્ધ ટિપ્પણી કરતા લખ્યુ હતુ કે, કરાર પૂરો થઇ ગયો હોવા છતા પૈસા ચૂકવ્યા નથી. ભારત પાછા ફરતા લેક્ચરરે બ્લોગ પર તેના અનુભવ શેર કર્યા હતા અને તે ક્રમમાં એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. ત્યાર પછી તેમની વિરુદ્ધ માનહાનિનો આરોપ લગાવતો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com