180X600.jpg
May 05,2016 03:56:12 PM IST
 

ઓસ્ટ્રેલિયા: ભારતીય મૂળનો વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ

May 23, 2013 13:12 NRI >
 
Police,Australia,Injured,Police,Theft Of Vehicles Tags:   Police Australia Injured Police Theft Of Vehicles comment     E-Mail     Print    
 
Viewed: 22288
Rate: 1.5
Rating:
Bookmark The Article

મેલર્બોન, 23 મે

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વાહનને ટક્કર મારીને ભાગવામાં એક ભયાનક કિસ્સામાં ભારતીય મૂળનો એક 27 વર્ષનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. કથિત હુમલાખોરે તેને ત્રણ વખત મારવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર અમનદીપ સિંહને તે સમયે ટક્કર મારવામાં આવી કે, જ્યારે તે ચાંડલર રોડ નોબેલ પાર્કથી જઇ રહ્યા હતો.

એક વખત ટક્કર માર્યા પછી તેને ફરી બે વાર ટક્કર મારી અને સિંહને લગભગ 50 મીટર સુધી ઘસડતી લઇ ગયા. ત્યારપછી તેને મૃત સમજીને હુમલાખોરો તેને છોડીને જતા રહ્યા. ઓસ્ટ્રેલિયન વ્યક્તિ શાનન મર્ચન્ટ તે સમયે હોલ્ડન કોમોડોર કાર ચલાવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મર્ચેન્ટે ચોરીના વાહનો સિંહ પર ચઢાવીને તે ત્યાંથી નાસી ગયો હતો.
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com