180X600.jpg
May 24,2016 03:14:29 PM IST
 

કુઆલાલંપુરમાં ચાર ભારતીયોને મોતની સજા

May 25, 2013 17:19 NRI >
 
Malaysia,Court,Accused of murder,Lawyer,Police Tags:   Malaysia Court Accused of murder Lawyer Police comment     E-Mail     Print    
 
Viewed: 3279
Rate: 0
Rating:
Bookmark The Article

કુઆલાલંપુર, 25 મે

મલેશિયાની એક અદાલતે હત્યાના આરોપમાં ચાર ભારતીયોને મોતની સજા સંભળાવી છે. મોતની સજા પામેલા વ્યક્તિઓમાં એક વકીલ પણ શામિલ છે. વર્ષ 2010માં સૌંદર્ય ઉત્પાદનોના એક પ્રચલિત ઉદ્યોગપતિ અને તેમના 3 સહયોગીના હત્યાના ગુનામાં આ સજા સંભળાવવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મલેશિયાની ઉચ્ચ ન્યાયાલયે વકીલ એન. પદ્મનાભમ, ટી થિલઇયાલગન, આર. મટન અને આર. કથાવરાયન ને 47 વર્ષની સોસિલાવતીના બેટિંગ શહેરમાં હત્યા માટે દોષિત ઠરેલ કર્યા.

આ મામાલમાં અન્ય 3 પીડિત છે જે બેન્ક અધિકારી નૂર્હી શામ મુહમ્મદ, વકીલ અહમદ કામિલ અબ્દુલ કરીમ અને ચાલક કમરૂદીન શમસુદ્રીન. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પીડિતોના શબ બાળીને એક ફાર્મમાં નાખી દીધા હતા.
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com