Aug 01,2014 05:10:18 AM IST
 

દારૂના નશામાં ચકચુર પોલીસ જવાનોએ યુગલને માર્યો માર

Sep 04, 2013 16:30 Ahmedabad > Ahmedabad District
 
Tags:   Ahmedabad Police Bapunagar Wife Hospital comment     E-Mail     Print     Video
 
Viewed: 4060
Rate: 5.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, 4 સપ્ટેમ્બર

અમદાવાદ શહેરમાં પોલીસની દબંગાઈ ફરીથી એક વખત સામે આવી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતાં ભાવેશભાઇની પત્નીની તબિયત ખરાબ થતાં તેઓ ગત રાત્રિએ પોતાની પત્નીને દવાખાને લઈ જવા નીકળ્યા હતા, તે દરમિયાન પીસીઆર વાનમાં આવેલા નશામાં ચકચુર પોલીસ જવાનોએ આ યુગલને માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ભાવેશભાઇએ બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Watch Video : Video
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com