Nov 26,2014 05:47:45 AM IST
 

જો ગુનો પુરવાર થાય તો રાજકારણીઓએ સભ્યપદ ગુમાવવુ પડશે

Sep 04, 2013 19:55 National
 
Tags:   Supreme Court Application Offender Election comment     E-Mail     Print    
 
Viewed: 2493
Rate: 4.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર

સુપ્રિમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારની અરજી નામંજુર કરતા સંસદસભ્યો અને ધારાસભ્યો જો કોર્ટમાં ગુનેગાર સાબિત થાય તો તેમને સભ્ય પદેથી ગેરલાયક ઠરવવાનો ચુકાદો યથાવત રાખ્યો હતો. આ ઉપરાંત જેલમાંથી કેદી ચૂંટણી લડી શકશે નહી.

આ અગાઉ 22મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ધારાસભ્યોને તેમનુ સભ્યપદ ચાલુ રાખવા માટે અપીલ કરી હતી અને માત્ર તેમના મત આપવાના હકને જ રદબાતલ કરવાની માંગ કરી હતી. આ સાથે કાયદા મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે અપરાધી જેલમાંથી પણ ચૂંટણી લડી શકે અને માત્ર મત જ ન આપી શકે.

બધા જ પક્ષો એ સુપ્રિમ કોર્ટનો વિરાધ નોંધાવતા કહ્યુ હતુ કે આ પ્રકારના નિર્ણયનો દુરુપયોગ થઈ શકે છે. રાજકીય પક્ષોએ આને ન્યાયાલયનો સંસદ સભાના અધિકારો પર તરાપ ગણાવ્યો હતો.




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com